કપરાડાનાંગામડાઓમાં સુરતના ભારતી વશી ગ્રુપદ્વારા ૩૦૦કિટનું વિતરણ કરાશે
વર્ષથી શ્રીમતી ભારતી વશી તથા એમનું ગ્રુપ સેવાભાવી દાતાઓના સહકારથી આદિવાસી લોકોની સહાય અર્થે અનાજ, કઠોળ, તેલ, મીઠું, દીવાસળી, માચીસ, વાસણ, ધાબળા, સ્લીપર, ટુવાલ, કપડા વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરે છે. આ વર્ષે પણ આજરોજ ઉપર મુજબની ૩૦૦ કીટ બનાવી કપરાડા વિતરણ કરનાર છે. તદઉપરાંત આદિવાસી બાળકો માટે બિસ્કિટ નોટબુક, પેન્સિલ, કપડાં વગેરેનું પણ વિતરણ કરવામાં આવનાર છે. આ સેવાયજ્ઞમાં સેવાભાવ બહેનોએ ખૂબ જ રસપૂર્વક અને ઉમે ઉત્સાહથી કીટ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે. બે નાની બાળકીઓ િ પ્રિય (ઉ.વ.૪) અને પ્રિયવ (ઉ.૧.૯) ગયે પણ અત્યારથી જ આ સેવાકાર્યમાં સાથે
Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s,